રાજકોટ બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી, નંબર પ્લેટ અને કાળા કાચ સહિત લાઇસન્સ વગરના વાહનચાલકો સામે દંડ**

રાજકોટ શહેરના પારેવડી ચોક ખાતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ લગાવેલા વાહનો તેમજ લાઇસન્સ વગર વાહન ચલાવતા લોકોને અટકાવી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.