🔥 ट्रेंडिंग ગુજરાતમાં ૧૬૦૮ કરોડ રૂપિયાના મેં બાકી,... सीकर के प्रेम प्रकाश आश्रम में इंद्रेश... राजस्थान CM भजन लाल शर्मा ने शहरी विका... सोने की कीमतें 920 रुपये गिरकर 1.47 ला... નરોડા હેન્ડલૂમમાં અંજીરમાંથી ઈયળો નીકળ... भारत ने संकटग्रस्त महान भारतीय बस्टर्ड...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

દેવગઢ બારિયા ની સરકારી હોસ્પિટલમાં ચાલીસ હજાર ની લાંચ લેતા તબીબી અધિક્ષક ઝડપાયા

✍️ रिपोर्टर: Sureshkumar Labada 🗓 06 अक्टू. 2026, 02:25 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવગઢ બારિયા ની સરકારી હોસ્પિટલમાં ચાલીસ હજાર ની લાંચ લેતા તબીબી અધિક્ષક ઝડપાયા

દેવગઢ બારિયા ની સરકારી હોસ્પિટલમાં ચાલીસ હજાર ની લાંચ લેતા તબીબી અધિક્ષક ઝડપાયા
દેવગઢ બારિયાની જે. એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડૉ. રહીમભાઈ મેમણ ચાલીસ હજાર રૂપિયા ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા હતા.
ACB ના જણાવ્યા મુજબ 8 drp વિદ્યાર્થીઓ ને સારી ડ્યુટી ફાળવવા અને નોકરીમાં હેરાન નહીં કરવા માટે પ્રતિ વિદ્યાર્થી 5 હજાર લેખે ચાલીસ હજાર રૂપિયા ની માંગણી કરી હતી . ફરિયાદ ના આધારે ગોઠવાયેલ છટકામાં આરોપી ડૉ.રહીમ મેમણ ચાલીસ હજાર રૂપિયા સ્વીકારતા ACB એ સરકારી ક્વાર્ટર ખાતે ઝડપી લીધા હતા
રિપોર્ટર. સુરેશકુમાર લબડા
📲Get App