🔥 TRENDING West Bengal Cabinet Approves 14,000 Ne... West Bengal to Launch Eight Operationa... West Bengal Secures ₹29,000 Crore UDAN... Election Commission Clarifies Form 6 U... Mumbai Gold Prices Reported for 18K, 2... Samajwadi Party drops third candidate;...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં થેલેસેમિયા નિદાન કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Rushikesh Joshi 🗓 06 Oct 2026, 05:08 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં થેલેસેમિયા નિદાન કાર્યક્રમ યોજાયો

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં થેલેસેમિયા નિદાન કાર્યક્રમ યોજાયો

ધી ડી પી સી બીbએલvઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા તારીખ 06 10 2026 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના અને રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પ્રિન્સિપલ ડોક્ટર પ્રફુલાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ
BA Bcom ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 243 વિદ્યાર્થીઓએ થેલેસીમિયા ટેસ્ટ કરાવ્યોહતો
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ લાવવાનો અને તેનું નિદાન કરવાનો હતો. રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ થી પધારેલ શ્રી સંજય ભાઈ સાહેબ અને તેમની નિષ્ણાંત ટીમે વિદ્યાર્થીઓના થેલેસેમિયા નિદાન ની સાથે જરૂરી માર્ગદર્શન અને તબીબી સહાય પૂરી પાડી હતી. પ્રિન્સિપલ ડોક્ટર પ્રફુલાબેન બ્રહ્મભટ્ટે થેલેસેમિયા ટેસ્ટ શા માટે કરવો જરૂરી છે તે અંગે રસપ્રદ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં સંચાલક મંડળના મંત્રીશ્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન એસ એસ પ્રો. ઓ. ડોક્ટર મેહુલભાઈ ઠાકોર અને પ્રોગ્રામ ઓ.પ્રો. ભારતીબેન ગાંવિતે કર્યું હતુ આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા ના સભ્ય શ્રી ઓ તથા એન એસ એસ કમિટીના સભ્યો શ્રી ડી આર પટેલ પ્રો દિપ્તીબેન નિમાવત, ડો પુનમબેન મોરી ડૉ અનિલભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી હતી આ કાર્યક્રમના આયોજન બદલ મંડળના પ્રમુખશ્રી રાજેન્દ્રકુમાર મહેતા, અને મંડળના હોદ્દેદાર શ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી
📲Get App