🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય જલાલપોરના ધારાસભ્ય શ્રી આર. સી પટેલ સાહેબ ને જન્મદિવસની ઉજવણી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 06 Oct 2026, 05:28 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માનનીય જલાલપોર ના ધારાસભ્ય શ્રી આર. સી પટેલ સાહેબ ને જન્મદિવસની ઉજવણી

માનનીય જલાલપોર ના ધારાસભ્ય શ્રી આર. સી પટેલ સાહેબ ને જન્મદિવસની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો, નવસારીના લોક લાડીલા નેતા જેના જન્મદિવસ માટે લોકો એક શુભેચ્છા આપવા માટે પણ કતાર મા ઉભા રહી જમીન પર ના જન નાયક માનનીય જલાલપોર ના ધારાસભ્ય શ્રી આર. સી પટેલ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામના આપવા માટે નવસારીના માનનીય ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો નવસારી મહાનગર પાલિકા મેયર અશોકભાઈ અને જલાલપોર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી આર સી પટેલ સાહેબ ને જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યા અને કેક કાપી જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. Need 24 news ના રિપોર્ટર કમલેશ સોલંકી એ પણ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
📲Get App