🔥 TRENDING 52-Year-Old Prisoner Escapes Satna Cen... Madhya Pradesh Land Ownership Scheme S... MP Travel Mart 2026 to Attract Over Rs... Indian Army Apache Helicopter Shoots D... Two 10-Year-Old Children Found Dead in... संगणमेर तालुक्यातील वडगाव पान रोड वरील...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રસેવાના રંગે રંગાયું રાજકોટ

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 09:04 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રસેવાના રંગે રંગાયું રાજકોટ! 🇮🇳✨

​આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવા અને રાષ્ટ્ર સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષોને વધાવવા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજકોટમાં સર્જાયો એક અદભુત નઝારો!

​‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ ના નારા સાથે ‘સપ્તધારા’ની અનોખી થીમ પર ભારતના ભવ્ય નકશાની આકર્ષક 'માનવ રંગોળી' (Human Mandala) દ્વારા દેશપ્રેમની આ અભિવ્યક્તિ સરાહનીય છે.

​આ રંગો માત્ર ઉત્સાહના નથી, પરંતુ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પ અને આપણી વિરાસતના ગૌરવના છે.

યુવા શક્તિની આ શિસ્ત, એકતા અને દેશભક્તિની ઝાંખી કરાવતો આ પ્રસંગ સાચે જ હૃદયસ્પર્શી અને ગૌરવ અપાવનારો છે.

​મોદીજીનો અવિરત સેવાયજ્ઞ અને રાષ્ટ્રભાવનાની અતૂટ સફર આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.
📲Get App