🔥 TRENDING Puri Faces Record Heatwave, Temperatur... Bhubaneswar Unveils Kashmir‑Themed Sno... Bihar Police Officers Suspended After... Worker Abducted and Beaten After Testi... Banka Man's Second Marriage Sparks Pub... LNMU Opens Spot Admission for 2026-30...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા, સંકલ્પ અને સંસ્કારની પાવન યાત્રા…

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 03:23 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સંકલ્પ અને સંસ્કારની પાવન યાત્રા…

પવિત્ર કાશીધામ વારાણસીથી વડનગર સુધીની “સેવા સંકલ્પ યાત્રા”નું આજે રાજપુરા ખાતેથી પ્રસ્થાન કરાવી યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સહભાગી થયા

આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ સેવા, સમર્પણ અને જનકલ્યાણના સંકલ્પને સાકાર કરવાની પાવન યાત્રા છે.

કાશીની પાવન ધરતીથી નીકળેલો આ સંકલ્પ વડનગર સુધી પહોંચે અને સેવાના નવા અધ્યાયને પ્રેરણા આપે, એવી પ્રાર્થના.
📲Get App