સરકારી યોજના ઘર આંગણે એટલે સેવા સેતુ, બારોલીયા પ્રાથમિક શાળા યોજવા જઈ રહ્યો છે.
Watch on:
📘 Facebook
સરકારી યોજના ઘર આંગણે એટલે સેવા સેતુ, બારોલીયા પ્રાથમિક શાળા યોજવા જઈ રહ્યો છે.
જાણવા જોગ માહિતી ,સરકારી યોજના ઘર આંગણે એટલે સેવા સેતુ, સેવાસેતુ બારોલીયા ના પ્રાથમિક શાળા યોજાવા જઈ રહ્યો છે. જેમાં ચાસા,બારોલીયા, સુંઠવાડ,માણેકપોર, રેઠવાણીયા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવેલ ગામના લોકો આ સેવાસેતુ લાભ લેશો એમ ચીખલી વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સેવા સેતુ માં આધાર કાર્ડ,રેશન કાર્ડ,વિધવા સહાય, આવકના દાખલા આમ દરેક પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવા તારીખ ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ સમય સવારે ૧૦ થી ૫ વાગ્યે રાખવામાં આવેલ છે.