કૃષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) વર્ષ ૨૦૨૬-૨૭
🌾 કૃષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) વર્ષ ૨૦૨૬-૨૭ 🌾
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં “કૃષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) વર્ષ ૨૦૨૬-૨૭” અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ, આઝાદ મેદાન, સંતરામપુર ખાતે આયોજિત કૃષિ કીટ વિતરણ કાર્યક્રમમાં કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કૃષિ વિકાસ અને આર્થિક સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, સંતરામપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રવિરાજભાઈ પારગી, પ્રાયોજના વહીવટદારશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.