🔥 ट्रेंडिंग குடியாத்தத்தில் புதிய "தமிழக தேசிய கழக... नवबिहारी में आग से हुई मौत વિરમગામ ટાઉન પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય... अरवल में ड्रोन से फसलों पर हुआ छिड़काव... मैनचेस्टर में धूप 18°C, बाहरी गतिविधिय... हिंदी में शीर्षक
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ જિલ્લાના વાંકવડ ખાતે યોજાયેલ સામાજિક પ્રસંગ 'પિતૃદેવના હરખના તેડા' માં કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 09:25 AM 👁 13
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંપર્ક અને સંવાદ...
રાજકોટ જિલ્લાના સોખડા ખાતે વિસ્તારના ઉત્સાહી સ્થાનિક આગેવાનો અને કર્મનિષ્ઠ કાર્યકર્તા મિત્રો સાથે એક શુભેચ્છા મુલાકાત યોજી. આ અવસરે વિસ્તારના વિકાસ કાર્યો, સ્થાનિક પ્રશ્નો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે સાર્થક ચર્ચા થઈ.

રાજકોટ જિલ્લાના વાંકવડ ખાતે યોજાયેલ સામાજિક પ્રસંગ 'પિતૃદેવના હરખના તેડા' માં કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા ભક્તિમય વાતાવરણ તથા આયોજકોના સ્નેહથી આ પ્રસંગ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો.
📲Get App