🔥 TRENDING കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir Kuki groups call for impartial investi... 9th Rashtriya Poshan Maah Observed in... Manipur Forest Chief Calls for Public‑...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદાર નોંધણી માટે ખાસ જુમ્બેશ હાથ ધરાઈ

✍️ Reporter: Husain Dhoki 🗓 05 Oct 2026, 07:40 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ મતદાર સુધારણા પ્રક્રિયાના વિશેષ અભિયાનનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ.

આ ચાલુ સુધારણા પ્રક્રિયા દરમિયાન 18 થી 19 વર્ષની વયના યુવાન નાગરિકો તેમજ બાકી રહેલા તમામ પાત્ર નાગરિકો અને કોઈપણ ફેરફારોને મતદાર સુધારણા પ્રક્રિયાના આ વિશેષ અભિયાનમાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્ર સિંહ વાઘેલા સાહેબ દ્વારા અપીલ કરાઈ
📲Get App