🔥 TRENDING குடியாத்தத்தில் புதிய "தமிழக தேசிய கழக... नवबिहारी में आग से हुई मौत વિરમગામ ટાઉન પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય... अरवल में ड्रोन से फसलों पर हुआ छिड़काव... Sunny 18°C Forecast for Manchester, Id... Rain Likely in Haryana and Punjab from...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી - ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નં. ૪, ધોળા કૂવા ખાતે સઘન લોકસંપર્ક કરવામાં આવ્યો.

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 09:24 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી - ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નં. ૪, ધોળા કૂવા ખાતે સઘન લોકસંપર્ક કરવામાં આવ્યો.

​પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો અને નાગરિકો તરફથી મળેલ અભૂતપૂર્વ આવકાર અને પ્રેમ દર્શાવે છે કે જનતા હવે હકારાત્મક પરિવર્તન ઈચ્છે છે. લોકોના આ ઉત્સાહ અને અમારા પર મૂકેલા વિશ્વાસ બદલ અમે હૃદયપૂર્વક સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે આભાર માન્યો

​ચાલો, એકજૂથ થઈએ અને 'હાથ' ✋ ના નિશાન પર મહોર લગાવી વોર્ડ નં. ૪ ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ. પરિવર્તન લાવવા માટે તમારો એક મત કિંમતી છે! ✋
📲Get App