🔥 ट्रेंडिंग सपा कार्यकर्ताओं ने नानपारा में प्रदर्... युवाओं को राष्ट्र की उन्नति को प्राथमि... આગાહમમાં ઈસ્કોન બ્રિજ પાસે કાર ચાલકે અ... જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયા... ब्राह्मण संघ शिविर में सजी भव्य भजन सं... લાઇવ પ્રોગ્રામમાં ગાયક કલાકારનું મગજ બ...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

“વિકસિત ભારત યુવા સંવાદ” કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 08:52 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🇮🇳 વિકસિત ભારત યુવા સંવાદ | લુણાવાડા 🇮🇳

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ મહીસાગર જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન લુણાવાડા ખાતે આયોજિત “વિકસિત ભારત યુવા સંવાદ” કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી બાળકો અને યુવાનો સાથે આત્મીય સંવાદ કર્યો.

આ પ્રસંગે યુવાનોના વિચારો, લક્ષ્યો અને રમતગમત ક્ષેત્રે તેમના અનુભવો જાણ્યા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપી તેમને સતત મહેનત અને સમર્પણ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમમાં કુબેર ડિંડોર ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
📲Get App