🔥 ट्रेंडिंग ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... सिंधु घाटी में ज&क उच्च न्यायालय ने एन... हैदराबाद हवाई अड्डे के पास एक्साइट टीम...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઝોન પ્રેસિડેન્ટ તરીકે જેસી યોગેશ્વરી રાઠોડની નિમણૂક

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 05 अक्टू. 2026, 08:56 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝોન પ્રેસિડેન્ટ તરીકે જેસી યોગેશ્વરી રાઠોડની નિમણૂક કરવામાં આવી.

જેસી.આઈ.ચીખલી ટીમ માં સો પ્રથમ પહેલીવાર આવનાર વર્ષ 2027 માટે ઝોન પ્રેસિડેન્ટ તરીકે જેસી યોગેશ્વરી રાઠોડ ની નિમણૂક કરવામાં આવી.તેમને કલ્પનાબેન ગાવિત,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જે.સી.આઈ. ના પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવામાં આવી.9

આ નિમણૂકથી ઝોનમાં નેતૃત્વ અને નિર્ણય પ્રક્રિયામાં નવી દિશા મળશે.

આ પગલાંથી સ્થાનિક વિકાસ અને પ્રોજેક્ટ અમલીકરણમાં ઝડપી ગતિ અપેક્ષિત છે.
📲Get App