સેવા સપ્તાહ અંતર્ગત* *યોજાયેલ રેલી નું અરવલ્લી* *જીલ્લામાં* *પ્રવેશતા ભવ્ય સ્વાગત* *કરવામાં આવ્યું*
यहाँ देखें:
▶️ YouTube
સમગ્ર ભારત માં 17 સપ્ટેમ્બર થી લઇ અને 17 ઓક્ટોબર સુધી જે સેવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે ઉજવાઈ રહ્યો છે જેના ભાગ રૂપે સમગ્ર ભારત માં એક વિશાળ રેલી કાઢવામાં આવી છે જે આજે અરવલ્લી જીલ્લામાં આવી પોહચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ રેલી અરવલ્લી જિલ્લાના ગલિયદાંતી ગામે પ્રવેશ કરતા અરવલ્લી જિલ્લા સંગઠન કાર્યકરો પીસી બરડા મંત્રી ગુજરાત અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાભાઈ ડામોર માલપુર બાયડ વિધાનસભા ના ધારાસભ્ય ધવલ સિંહ જાલા પૂર્વ ધારાસભ્ય ભીખી બેન પરમાર માલપુર તાલુકા પંચાયત પ્રમુખ જેવા અન્ય ભારતીય જનતા પાર્ટીના ના હોદેદારો હાજર રહી અને આ રેલી ની વધાવી લીધી હતી અને મુખ્ય મહેમા નો નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું
રેલી નો મુખ્ય ઉદ્દેશ રેલી ભારતિય જનતા પાર્ટીના 25 વર્ષ ના સાશનકાળ દરમીયાન થયેલ કામગિરી ને જન જન સુઘી જાગૃતિ લાવવા અને યોગ્ય માહિતી પોહોચાડવાનો છે યોગ્ય જગ્યાએ સફાઈ અભિયાન .વૃક્ષા રોપણ અને મહિલા અને ખેડૂતો સાથે પણ સંવાદ કરી અને યોગ્ય વ્યવસ્થા જળવાઈ તે માટે ના સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે અને આગળ પણ રેલી 17 ઓક્ટોમ્બર સુધી અવિતરણ પણ ચાલુ રહેશે અને તમામ જિલ્લા ના તાલુકાઓ સુધી પહોંચી અને યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય માર્ગદન કરશે
આજે મહીસાગર જીલ્લા થી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોર ડુંગરી જલારામ બાપાના મંદિરે પહોંચી હતી રેલીના કાર્યક્રમો દ્વારા જલારામ બાપાના મંદિરના પરિસરમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યો હતો મહિલા ઓ અને ખેડૂતોની સાથે સેવા સપ્તાહ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 25 વર્ષ ના નેતૃત્ત્વ હેઠળ જે પણ કામગિરી કરવામાં આવી છે જેની અલગ અલગ પ્રકારે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા