🔥 ट्रेंडिंग बांका के बौंसी के पास भलजोर पुल पर भार... સુરતમાં સ્લમ સુધારણા કમિટી દ્વારા 5,29... SMC કચેરી રોડ, તાપી, પુરા, સુરતમાં বাগনানের নুন্টিয়া মোড়ে শনি ও রবিবার... बिहार OFSS कक्षा 11 स्पॉट एडमिशन राउंड... बिहार में बाढ़ ने दिखाया निरंतर राजनीत...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત પોર ગામ ખાતે વોર્ડ નંબર-૮માં ખાટલા બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત પોર ગામ ખાતે વોર્ડ નંબર-૮માં ખાટલા બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 09:28 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત પોર ગામ ખાતે વોર્ડ નંબર-૮ની ખાટલા બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધ્યો.

જનતાની અપેક્ષાઓ, સૂચનો અને સ્થાનિક પ્રશ્નોને જાણી, વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો અવસર મળ્યો.

જનસંપર્કથી જનવિશ્વાસ અને જનવિશ્વાસથી વિકાસની જીત!
📲Get App