🔥 TRENDING ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બહેન અંગે ટિ... जैथरा में सेवा संकल्प अभियान के तहत छा... Monsoon retreat starts in Odisha, fore... Saim Ayub’s 'rocking baby' gesture to... Dalit woman gives birth on road after... Guwahati Nightclub Claims Woman Attack...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ઉગલવાણ ગામે પંચાયતની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 04 Oct 2026, 10:18 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામે પંચાયતની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉગલવાણ ગામ પંચાયતની બેદરકારીનો આક્ષેપ
ઉગલવાણ ગામે પંચાયતની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં જાહેર સુવિધાઓ અને વિકાસલક્ષી કામોને લઈને બેદરકારી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
📲Get App