🔥 TRENDING Pakistani Lawyer Sets Courtroom Seat o... Two Arrested in Faridabad After HR Man... Murder Suspect Shot Dead After Bail Re... Odisha Woman Arrested After Claiming S... Rajasthan Road Crash Claims Life of SH... Malayali Nurse Fatally Injured in Beng...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કામરેજમાં ખેડૂત દ્વારા ગિરનારી બાવાને સોનાની ચેન અને કડુ આપીને ચોરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Oct 2026, 10:08 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકામાં ખેડૂતને સોનાની ચેન અને કડુ આપીને ગિરનારી બાવા સાથે ગેરકાયદે ચોરીની ઘટના બની, જેમાં 8 ગિરનારી બાવા અને વાહન ચાલક બંને ફરાર થઈ ગયા.

કામરેજ તાલુકામાં વસવાટ કરતા ખેડૂત, પખવાડિયા અગાઉ પોતાના ટુ વ્હીલ પર ગામના અન્ય વ્યક્તિને બેસાડી ખેતરે જવા નીકળ્યા હતા.

સીમ વાળા રસ્તા તરફ જતી વેળા પાછળથી આવેલી સફેદ કારમાંથી બૂમ પાડતા ટુ વ્હીલ ઊભું રાખ્યું હતું. ચાલક સહિત બાજુની સીટમાં બેઠેલા કાળા વસ્ત્રો મોઢા પર ભભૂતિ લગાવેલ વ્યક્તિએ પોતાની ગિરનારી બાવો હોવાની ઓળખ આપી હતી.

ખેડૂતને તેનું ભાગ્ય ઉજ્વળ કરવાનું કહી બંને હાથમાં 500ની બે નોટ આપી ચાર વાર જય ગિરનારી બોલવા કીધુ હતું. પછી ખેડૂતે પહેરેલી સોનાની વીંટી આપવાનું કહેતા વીટી કાઢી ગિરનારી બાવાને આપી હતી.

પછી ગિરનારી બાવાની વિરુદ્ધ દિશામાં મોઢું રાખી ઊભા રહેવાનું કહી પાછળ જોવાની મનાઈ ફરમાવી હતી. 8 ગિરનારી બાવા પરત નહીં ફરતા ચાલક સહિત ઘરેણા લઈ બંને ફરાર થઈ ગયા હતા.
📲Get App