નવસારી જિલ્લામાં મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમો (વર્ક ઓર્ડર)નું વિતરણ

સૌના માટે આવાસ, સૌના માટે વિકાસ
આજરોજ ચીખલી ખાતે આદિવાસી સમાજના આર્થિક રીતે પછાત એવા હળપતિ સમાજના પરિવારોને ‘હળપતિ ગૃહ નિર્માણ યોજના’ અંતર્ગત નવસારી જિલ્લામાં મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમો (વર્ક ઓર્ડર)નું વિતરણ કર્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ,તેમજ ચીખલી મંડળના હોદેદારો ઉપસ્થિત રહ્યા, કેબિનેટ મંત્રીશ્રી દ્વારા આ પ્રસંગે લાભાર્થી પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર સાકાર થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલકામનાઓ વ્યક્ત કરી.
હું
સમાજના અંતિમ પંક્તિના દરેક પરિવાર સુધી વિકાસ અને કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચે અને દરેક પરિવારને સન્માનપૂર્વક જીવન જીવવા માટે આવશ્યક સુવિધાઓ પ્રાપ્ત થાય, તે માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. ચીખલી તાલુકાના હળપતિ સમાજમાં ખુશીની લહેર જોવા મળી.