🔥 TRENDING அல்லபாளையத்தில் குடிநீர் குழாய் உடைப்ப... લાઠીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા: આપ... રક્ત દાન કેમ્પ રક્ત દાન કેમ્પ ਪੰਜਾਬ ਦੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਵਿੱਚ ਬੀਤੀ ਰਾਤ ਕਤਲ బీసీ మహిళకు అవకాశం.. రెడ్డి అనంత కుమార...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગામ અલીન્દ્રા થી એક છોકરો ગાયબ થવા થી એના પરિવાર પર આવી પડિયો દુઃખો નો પહાડ

✍️ Reporter: Solanki Mehul Kumar 🗓 04 Oct 2026, 08:20 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શું આ સાવન ભાઈ રાવળ મળશે એના માટે પોલીસ સ્ટેશન પણ નોંધ કરવી છે

એક દુઃખ જ ઘટના સામે આવી છે ખેડા જીલ્લા ના અલીન્દ્રા ગમે થી એક છોકરો ગાયબ થયો છે છોકરા નું નામ છે સાવન ભાઈ રાવળ એના પિતા નું નામ છે સભું ભાઈ રાવળ સાવન ભાઈ ખોવાવા નો દિવસ અને ટાઇમ તારીખ 2/10/26 નો રોજ સવારે 4:30 ઘરે થી બાર ગયા તે પછી પાછા નહી આયા એના પરિવાર પર તૂટી પડિયું દુઃખો નો પહાડ , પોલીસ સ્ટેશનમાં ફરિયાત નોંધાવી અને એમનું છેલુ લોકેન્સ ચેક કરવા થી તેવો નડિયાદ કેનાલ પર હતા તે પછી સાવન ભાઈ નો મોબાઇલ પણ બધ આવે છે તે પછી અલીન્દ્રા ગામ ના છોકરા ઓ બધા સાવન ભાઈ ને રાત દિવસ ખોરવા લાગ્યા પણ કાય કાય સમાચાર હજુ મડિયા નહી આજના સમાચાર અહીંયા પૂરા થાય છે
📲Get App