Crime
ઉમેજ ગામની આંગણવાડીમાં છતના પોપડા પડ્યા, બાળકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ
ઉના તાલુકાના ઉમેજ ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં દોઢ વર્ષ પહેલાં જ ૧.૪૦ લાખ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરાયું હોવા છતાં, ચાલુ ક્લાસે છતના પોપડા પડતાં બાળકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સદનસીબે, કોઈ જાનહાની થઈ નથી.
ઉના તાલુકાના ઉમેજ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં એક લોકો દ્વારા આ મામલે યોગ્ય તપાસ અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.