🔥 TRENDING Amba Jamir to Share Nagaland’s Mountai... Nagaland State Lottery draws scheduled... Bomb Threat Email Targets Amritsar Com... Bihar’s Simaria Kalpvas Fair to Begin... સાયખા GIDCમાં ABS AROMATICS LLPની ચીમન... মহালয়ার পুণ্য তিথিতে শুরু দুর্গাপূজা,...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બધિર મંડળ દ્વારા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી,ધારાસભ્ય વિવેન્દ્રસિંહ ઝાલા નું બાઈટ..
Local

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બધિર મંડળ દ્વારા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી,ધારાસભ્ય વિવેન્દ્રસિંહ ઝાલા નું બાઈટ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 07:04 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા બધિર મંડળ દ્વારા હિંમતનગરમાં ૨૭ માં મહાત્મા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં ધારાસભ્ય વિવેન્દ્રસિંહ ઝાલા નું બાઈટ પણ મેળવ્યો..

સાબરકાંઠામાં-:
બધિર મંડળ દ્વારા હિંમતનગરમાં ગાંધી જયંતિની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી.૨૭ માં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી,જેમાં મહાત્મા ગાંધી જયંતીની શ્રદ્ધા પ્રકાશિત કરી ગઈ.

ઈવેન્ટમાં ધારાસભ્ય વિવેન્દ્રસિંહ ઝાલાનું બાઈટ મેળવ્યો,જેમાં તેમના વિચારો શામેલ હતા.
📲Get App