🔥 TRENDING जानसठ तहसील के गंगा विहार कॉलोनी में ड... CISF books two for cheating in IIT Goa... उदयपुर के नाई गांव में सरपंच नामांकन क... India Aims for 604 Million Tonnes Stee... Nagaland Dear Lottery Results Announce... सड़क हादसे में रोडवेज बस की टक्कर से अ...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસ નદીના કિનારે ડીસા ખાતે  રિવરાઇન લેન્ડસ્કેપ રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

બનાસ નદીના કિનારે ડીસા ખાતે રિવરાઇન લેન્ડસ્કેપ રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 03:56 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ બનાસ નદીના કિનારે ડીસા ખાતે રિવરાઇન લેન્ડસ્કેપ રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

બનાસ નદીકાંઠાના વિસ્તારને વધુ સુંદર, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને જનઉપયોગી બનાવવાના આ વિકાસકાર્યથી પર્યાવરણ સંરક્ષણ સાથે નાગરિકોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક જાહેર સ્થળ ઉપલબ્ધ થશે.
📲Get App