स्थानीय
એન એસ એસ વિભાગ દ્વારા સી એન આર્ટસ એન્ડ બી ડી કોમર્સ કોલેજ કડી ગાંધી જયંતી અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

એમ પી શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી એન આર્ટ્સ એન્ડ બી. ડી. કોમર્સ કૉલેજ કડીમાં ગાંધી જયંતિ નિમિત્તે NSS વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ
સી એન આર્ટ્સ એન્ડ બી ડી કોમર્સ કોલેજ કડીના NSS અને NCC વિભાગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે આચાર્ય ડૉ જી ડી ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ “મેરા ભારત સ્વચ્છ ભારત” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા અને સ્વચ્છ ભારતના સંદેશને પોતાના વિચારો દ્વારા વ્યક્ત કર્યો હતો
કાર્યક્રમનું સફળ આયોજન N S S પ્રોગ્રામ ઓફિસર ડૉ જુગાજી ઠાકોરે કર્યું હતું અને આ સ્પર્ધામાં 45 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો