🔥 ट्रेंडिंग શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... ओडिशा में मानसून वर्षा 29% अधिक, राष्ट... केरल में भारी बारिश, बाढ़ का खतरा गंभी... मौसम: मानसून निकासी शनिवार तक बढ़ी, दक...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સિરીઝની અંતિમ મેચ આજે ચંડીગઢમાં રમાશે

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 03 अक्टू. 2026, 07:20 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારત વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ બંને વન-ડે હરાવીને સિરીઝમાં બે ઝીરોની અજય સરસાઈ મેળવી છે અને ત્રીજી વન ડે જીતીને ભારત ઝીરો છે વ્હાઇટ વોસ કરવાનો પ્રયત્ન કરશે

આજે તારીખ 3 ઓક્ટોબર 2026 ના રોજ પીસી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ચંદીગઢ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની સીરીઝની અંતિમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 30 કલાકે મેચ શરૂ થશે. ભારતે 3 વન-ડે મેચ ની સિરીઝની પ્રથમ વન-ડે મેચ જીતીને અજય સરસાઈ મેળવી છે. આ સિરીઝમાં સૌથી વધુ રન ભારતીય કેપ્ટન શુભમન ગીલ 333 બનાવીને સૌથી આગળ છે ભારતીય કેપ્ટનને પ્રથમ બંને વન-ડેમાં સેન્ચ્યુરી લગાવીને વર્લ્ડ કપમાં ભારતની વર્લ્ડ કપ જીતવાની આશાઓ જીવંત રાખી છે આ સાથે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કુલદીપ યાદ છ વિકેટ મેળવીને સૌથી આગળ છે જ્યારે પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલી અને બીજી વન-ડેમાં રોહિત શર્માએ પણ સેન્ચ્યુરી લગાવી પોતાની ફિટને સાબિત કરી છે. હવે ભારત આજની મેચ જીતીને વેસ્ટ ઇન્ડીઝને ત્રણ ઝીરો થી હરાવવાનો પ્રયત્ન કરશે
📲Get App