🔥 TRENDING Seven Killed, Twenty Injured in Road A... Bidar police news 13-Year-Old Gang-Raped, Friend Assault... Ahmedabad Crime Branch Receives UIDAI... Teen Allegedly Kills Mother with Wrenc... BollywoodShaadis Shares Latest News, P...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લુણાવાડા ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો - ૨ આરોપી ઝડપાયા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 03 Oct 2026, 05:28 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસને મળી મોટી સફળત....

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સુશ્રી વિધિ ચૌધરી સાહેબ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબના માર્ગદર્શન હેઠળ... લુણાવાડા ટાઉન પોલીસે અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હરીજનવાસ વિસ્તારમાં બંધ મકાનમાંથી પાણીની મોટર અને ગેસના બોટલોની ચોરી થઈ હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ચોરીમાં વપરાયેલ ટાટા એસ ટેમ્પો સહિત કુલ 75 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લુણાવાડા ટાઉન પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.
📲Get App