🔥 TRENDING श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... Fans Praise Intensity of Pakistan-Indi... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી શરૂ થયેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 07:11 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી શરૂ થયેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સૌને પ્રેરિત થવાનો પ્રફુલભાઈ પાંનસેરિયાએ સંદેશ આપ્યો.

ચાલો, સૌ સાથે મળીને વધુ વૃક્ષો વાવીએ અને ‘હરિયાળું ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરીએ.
📲Get App