🔥 ट्रेंडिंग छत्तीसगढ़ उच्च न्यायालय ने अनरजिस्टर्ड... कांकेर पुलिस ने शुरू किया 'मिशन रक्षक'... उडांती टाइगर रिज़र्व में पोटैश बॉम्ब स... बिहार के शेखपुरा में सीएसपी अधिकारी पर... गोपालगंज में जितिया पर्व पर दाहा नदी म... मोकामा‑रामपुर डुमरा रेल लाइन पर तीन इं...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંગણ મિલન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 08:43 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"આંગણ ઉત્સવ — બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સુંદર પગલું"

આજ રોજ હારીજ શહેર ખાતે “આંગણ મિલન યોજના” અંતર્ગત સિદ્ધેશ્વરી સોસાયટી, કેન્દ્ર નંબર-19 ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું.

આ પ્રસંગે બાળકો સાથે હળવો અને આનંદસભર સંવાદ કરી તેમના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
બાળકોના નિર્દોષ સ્મિતમાં ઉજ્જવળ આવતીકાલની આશા છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સમાજની સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે.
📲Get App