🔥 TRENDING Shah Rukh Khan Praises Captain Smit Ma... Bollywood Actresses Linked to Internat... Celebs Praise Flydubai Pilot Smit Mach... Amitabh Bachchan appears at Mumbai eve... Mukesh Khanna says he was drawn to rol... Madhuri Dixit Surprised by Fan’s T‑Shi...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલપુરના ખાતુપગીના મુવાડા ગામે મધ્ય રાત્રીએ મગર દેખાયો

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 03 Oct 2026, 03:20 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માલપુર તાલુકાના ખાતુ પગી ના મુવાડા ગામે મધ્ય રાત્રિના સમયે એક મગર દેખાયો હતો મગર દેખાતા ગ્રામજનોમાં ભય નો માહોલ છવાઈ ગયો હતો ગ્રામજનોએ તરત વન વિભાગ ને જાણ કરી હતી આર એફ ઓ એચ કે પંડ્યા ના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને જીવ દયા ફાઉન્ડેશનના જનકભાઈ કડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે ઘણી મહેનત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું . મગરને સુરક્ષિત રીતે પકડી વાત્રક ડેમ વિસ્તારમાં સલામત જગ્યાએ છોડી દેવાયો હતો મગરનું રેસ્ક્યુ પૂરું થતાં ગ્રામજનોએ રાહત શ્વાસ લીધો હતો
📲Get App