🔥 ट्रेंडिंग साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,... द पराडाइस: नानी की फिल्म को दिन 9 पर ब...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લોકાભિમુખ શાસનનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે 'સેવા સેતુ'

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 03:40 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લોકાભિમુખ શાસનનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે 'સેવા સેતુ'

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી નાગરિકો સાથે સેવાલક્ષી સંવાદ સાઘ્યો.

પ્રજાના પ્રશ્નોના સ્થળ પર જ ત્વરિત નિકાલની આ વ્યવસ્થા વહીવટી તંત્રની સક્રિયતા દર્શાવે છે.

નાગરિકોની સેવામાં સતત કાર્યરત સુરત મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન.
📲Get App