હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક યોજાઈ ✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 08:24 AM 👁 10 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક યોજાઈ PI મહેરિયાએ જાહેર માર્ગોના CCTV ચાલુ કરાવ્યા, સોસાયટીના દરવાજા પર પણ લગાવવા સૂચન કર્યું