રાજુલા પંથકમાં ૪ ફીડરનો વીજ પુરવઠો ૪ ઓક્ટોબરે બંધ રહેશે

રાજુલા. વીજ વિભાગ દ્વારા સમારકામની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તારીખ ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાજુલા પંથકના ચાર ફીડરનો વીજ પુરવઠો નિર્ધારિત સમયગાળા દરમિયાન બંધ રહેશે.
વીજ વિભાગની માહિતી મુજબ છતડીયા JGY, શ્યામ JGY, સવિતાનગર અર્બન અને હિંડોરણા AG ફીડરનો વીજ પુરવઠો સવારે ૮:૦૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.
સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. કામગીરી દરમિયાન વીજ પુરવઠો કોઈપણ પૂર્વ સૂચના વિના પુનહશરૂ કરવામાં આવી શકે હોવાથી વીજ ગ્રાહકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.