🔥 ट्रेंडिंग શાહિબાગ પોલીસ દ્વારા દફનાળા ચાર રસ્તા... સાબરકાંઠા LCB દ્વારા ૩૪૫ કિલોથી વધુ ગા... કોસિન્દ્રા ગામના મિત્રો દ્વારા જન્મદિવ... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... महराजनगर में लकड़ी से लदी ट्रैक्टर-ट्र... Chekig
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી - અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.૭૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા
अपराध

લુણાવાડા ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી - અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.૭૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 02 अक्टू. 2026, 08:40 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસને મળી મોટી સફળતા...

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સુશ્રી વિધિ ચૌધરી સાહેબ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબના માર્ગદર્શન હેઠળ... લુણાવાડા ટાઉન પોલીસે અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હરીજનવાસ વિસ્તારમાં બંધ મકાનમાંથી પાણીની મોટર અને ગેસના બોટલોની ચોરી થઈ હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ચોરીમાં વપરાયેલ ટાટા એસ ટેમ્પો સહિત કુલ 75 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લુણાવાડા ટાઉન પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.
📲Get App