🔥 TRENDING సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ఆధ్వర్యంలో గ్రామ... किन्नौर में सेब सीजन चरम पर बागवान ग्... अवैध बूचड़खानूपर खलासी मोहल्ला में छाप... પરબધામના મહંત કરશનદાસજી બાપુ અંકલેશ્વર... సోన్పల్లిలో VBGRAMG గ్రామ సభ.. ఘనంగా గ... ఆదిలాబాద్ సిరికొండలో ఘనంగా గాంధీ జయంతి...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 02 Oct 2026, 02:44 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા મેરા યોગદાન અંતર્ગત વિકલાંગ તેમજ દિવ્યાંગ બાળકો તેમજ ભાઈઓ બહેનોને કીટ વિતરણ તેમજ પ્રમાણપત્રનો વિતરણ કરાયો

આજરોજ ભરૂચ સમાજ સુરક્ષા કચેરી તેમજ સમાજ સુરક્ષા એકમ દ્વારા આયોજિત સેવા મેરા યોગદાન અંતર્ગત વિકલાંગ તેમજ દિવ્યાંગ બાળકો તેમજ ભાઈઓ બહેનોને કીટ વિતરણ તેમજ પ્રમાણપત્રનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના તમામ દિવ્યાંગ અને વિકલાંગ બાળકો તેમજ ભાઈઓને બહેનોને દિવ્યાંગ સરકારી યોજના દ્વારા મળતી કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સામાજીક આગેવાન વિક્રમસિંહ રાજ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App