🔥 ट्रेंडिंग फ़िल्म 'एक्शन' को हिंसा‑गोर के कारण अस... एपी हाई कोर्ट ने स्थानीय निकाय चुनावों... NABARD ने आंध्र प्रदेश की क्रेडिट योजन... आंध्र प्रदेश के छात्र ने विकसित किए स्... एरिस एग्रो ने गुजरात में नई फैक्ट्री स... नए नियमों के तहत दो गुजरात आईएएस अधिका...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રીબડા-શાપર રોડ પર નિર્માણાધીન કારખાનામાં ગેટ ફીટ કરતી વખતે વીજળીનો કરંટ લાગતાં બે મજૂરોના મોત

✍️ रिपोर्टर: Sagar Bhanderi 🗓 02 अक्टू. 2026, 01:26 AM 👁 15
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રીબડા થી શાપર જતા માર્ગ પર આવેલા એક નિર્માણાધીન કારખાનામાં ગેટ ફીટ કરવાની કામગીરી દરમિયાન વીજળીનો શોટ લાગતાં બે કામદારના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ નજીક રીબડા થી શાપર જતા માર્ગ પર એક નિર્માણાધીન કારખાનામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારખાનામાં ગેટ ફીટ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વીજળીનો શોર્ટ લાગતાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ દુર્ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App