🔥 TRENDING भैरमगढ़ में ग्राम सभा की विशेष बैठक: न... Yanadi and Chenchu Tribes in Andhra Pr... Andhra Pradesh Boosts Dearness Allowan... શિહોરી ગ્રામ પંચાયતમાં વિકાસ અને જનહિત... Gujarat Giants Drop Danni Wyatt-Hodge,... NPCIL and GSECL Sign MoU to Scout New...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત કોલેજ કેમ્પસ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 02 Oct 2026, 01:05 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સતલાસણા કોલેજ ના એસ એસ એસ સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત કોલેજ કેમ્પસ માટે શપથ લીધા

મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકાની સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા અને શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા ના એસ એસ એસ સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોતાની કોલેજ કેમ્પસ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પોતે પ્લાસ્ટિક નહી વાપરે એના માટેના શપથ લીધા
📲Get App