🔥 TRENDING अशोकनगर में जलपरी मेले का भव्य आयोजन,... मंदसौर: गरोठ पुलिस ने 221 किलो डोडाचूर... रैली प्रदर्शन मेहंदवास क्षेत्र के किसान रबी फसल की ब... બેન્ક સેવાઓ પર લેવાતી ફી સામે ગ્રાહકોન... कोतवाली पुलिस ने हड़ा पहाड़ रेलवे क्रॉ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:10 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાંડીથી એક નૂતન સંકલ્પ -
નિરામયતા, શાંતિ, સેવા અને અહિંસાનો ! 🪷

વર્ષ ૧૯૩૦ના મીઠાંના સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ દાંડી ખાતે મહાત્મા ગાંધી જયંતીના પાવન અવસરે અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

આપણા બાપુએ દેશને સત્ય અને અહિંસાની શક્તિ આપી; યોગ આત્મશાંતિ અને આત્મસંયમની શક્તિ આપે છે. આ બંનેનો સમન્વય જ નિરામય સમાજ અને નિરામય ભારતનું પાયાનું બળ છે.
📲Get App