🔥 TRENDING Police Detain Woman Who Fled in Rewa N... રાજકોટ: શાક માર્કેટ બંધ થતાં મજૂર માનસ... नवादा में तेज रफ्तार बस की चपेट में आक... Nani’s ‘Paradise’ Hits Day 8, Enters S... Day 8 Box Office: Nani’s ‘The Paradise... Day 7 Box Office of Nani’s ‘The Paradi...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બગોદરા પોલીસે ૪૨.૭૭ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 01:25 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગોદરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૫૦૦ બોટલો સાથે કુલ ૪૨,૭૭,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે..

બગોદરા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૫૦૦ બોટલો મળી આવી હતી.આ દારૂનો જથ્થો અંદાજે ૨૨,૭૨,૫૦૦ રૂપિયાની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે..

પોલીસે આ દારૂના જથ્થા સાથે કુલ ૪૨,૭૭,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ રેડ દરમિયાન પોલીસે દારૂની હેરાફેરી કરતા વાહનો પણ કબજે કર્યા હોવાનું અનુમાન છે.આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
📲Get App