🔥 ट्रेंडिंग जैसलमेर: बांकलसर रोड पर अज्ञात वाहन की... কাগজপত্র জমা না নেওয়ায় বসিরহাটে টাকি... गोला गोकर्णनाथ: भारत भूषण कॉलोनी में स... માટેલમાં દેશી દારૂ વેચતા બુટલેગરનો જાગ... सिक्किम सरकार ने गवर्नर गोल्ड कप के लि... मिजोराम में डॉयडार्शन और पीआईबी अधिकार...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જાફરાબાદના મોચીવાડ વિસ્તારમાંથી જુગાર રમતા બે શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા, ત્રણ ફરાર

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 02 अक्टू. 2026, 11:25 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદના મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂ. ૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જોકે, ત્રણ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

જાફરાબાદના મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂ. ૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જોકે, ત્રણ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈશ્વરભાઈ બારૈયાની વાડી પાસે યોગેશભાઈ, ભરતભાઈ પરમાર તથા વિપુલભાઈ જીવણભાઈ ચૌધરી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વડે જાહેરમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે દરોડો પાડી રોકડા રૂ. ૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા.

આ ઘટનામાં સુરેશભાઈ નાનજીભાઈ સાંખટ, પ્રકાશભાઈ જીતેન્દ્રભાઈ સાંખટ તથા કમલેશભાઈ જીવણભાઈ બારૈયા પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App