🔥 TRENDING मुख्यमंत्री भजनलाल शर्मा सुमेरपुर पहुं... પાટણ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને... રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ... ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃતિ... Deputy Commissioner Budgam felicitates... તા.૭ ઓક્ટોબરે પાટણ શહેરમાં ‘સેવા જ્યોત...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છત્રીસા ગામમાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ..
Local

છત્રીસા ગામમાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 05:54 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના છત્રીસા ગામ ખાતે "સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠાના-:
તલોદ તાલુકાના છત્રીસા ગામ ખાતે "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત એક સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ ઝુંબેશ દરમિયાન ગામના જાહેર સ્થળોએ શ્રમદાન કરીને સફાઈ કરવામાં આવી હતી.આ સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવનારા સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું..

આ સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગામને સ્વચ્છ રાખવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો અને સૌને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.
📲Get App