🔥 TRENDING ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની... એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધવા માંગણી:... અગોલ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકે વે... गुमला में दो बाइकों की टक्कर, स्कूल यू... સાણંદ તાલુકાના જુવાલગામ ખાતે જુવાલગ્રુ... FirstCry Opens New Retail Outlet in Fa...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૉટની માથાકૂટમાં વિકાસના ધાંધિયા....

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 06:46 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં વિકાસના કામોને લઈને ભારે ચળવળાટ જોવા મળી રહી છે

વોર્ડ નં. ૧ | મોટા ઠાકોરવાસ
ચાલુ વિકાસના કામને બંધ કરવામાં આવતા, આજે
મહેમદાવાદ સીટના તાલુકા સદસ્ય કરશનજી ઠાકોર, જયાબેન ઠાકોર, સ્થાનિક મહિલાઓ સહિત રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી વિકાસના કામમાં રાજકીય મહત્વકાંક્ષા નહીં, જનહિતને પ્રથમ પ્રયોરીટી આપો
📲Get App