🔥 TRENDING बागपत: धोखाधड़ी कर कारोबार में इस्तेमा... રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલતી... સિટી સર્વે અને જમીન દફ્તરની હડતાળ: બિલ... Gujarat Family Missing Abroad, Relativ... Karnataka Government Approves Global T... Karnataka Minister DK Shivakumar Refut...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઉગલવાણ ગામે સાવજની અવરજવર ઉગલવાણ ગામની સીમ વિસ્તારમાં સાવજની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સાવચેતી રાખવા અને સાવજને નજીકથી જોવા કે તેનો પીછો ન કરવા અપીલ કરી છે.

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 30 Sep 2026, 09:55 AM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામે સાવજની અવરજવર ઉગલવાણ ગામની સીમ વિસ્તારમાં સાવજની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સાવચેતી રાખવા અને સાવજને નજીકથી જોવા કે તેનો પીછો ન કરવા અપીલ કરી છે.

ઉગલવાણ ગામે સાવજની અવરજવર
ઉગલવાણ ગામની સીમ વિસ્તારમાં સાવજની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સાવચેતી રાખવા અને સાવજને નજીકથી જોવા કે તેનો પીછો ન કરવા અપીલ કરી છે.
📲Get App