🔥 ट्रेंडिंग रांची में युवा कांग्रेस का तीन दिवसीय... गंडक नदी में नेपाल से छोड़े गए पानी से... ୬୮ ଦିନ ହେଲା ବନ୍ଦ ଜନ୍ତାପାଇ–ମାଲକାନଗିରି ମ... महान फूल के डाइवर्सन में गड्ढा, याताया... ਸ਼ਿਪ ਰਾਹੀਂ ਆਏ ਸਮਾਨ ਕਾਰਨ ਦਰੱਖਤ ਕੱਟੇ ਗਏ,... बारिश से कमी से किसान चिंतित
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

કંડલા કાસેઝમાં પ્રદૂષણ: રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન

✍️ रिपोर्टर: Haresh Maheshwari 🗓 29 सित. 2026, 12:19 PM 👁 25
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કંડલા કાસેઝ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે સ્થાનિક રહેણાંક વિસ્તારોના લોકો પરેશાન થઈ રહ્યા છે.

કંડલા કાસેઝ ઝોનમાં આવેલી ‘કેવલ એક્સપોર્ટ' કંપની સામે ભારે પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીમાંથી નીકળતા દૂષિત વાયુના કારણે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં રહેતા વડીલો અને બાળકોને વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આરોગ્ય સામે ચિંતા ઊભી થઈ છે.આ મામલે બહુજન આર્મીના પ્રમુખ અને સ્થાનિક આગેવાન ચેતનભાઈ મહેશ્વરી દ્વારા GPCB સમક્ષ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સ્થાનિકો દ્વારા પ્રદૂષણની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
📲Get App