🔥 TRENDING बुढ़वा मंगल पर ठड़ेश्वरी मंदिर में लगा... मतदाताओं से सोच-समझकर वोट डालने की अपी... नीरू ढांडा ने एशियन गेम्स 2026 में जीत... Andhra Pradesh Unveils Faster Approval... Gujarat CID Investigates Three Politic... Land Rover Discovery Splits in Half Af...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લઘુત્તમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરાવવાની

✍️ Reporter: Atul Thakor 🗓 29 Sep 2026, 05:31 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખરીફ માર્કેટિંગ સિઝન 2026-27માં ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી કરાશે...

લઘુત્તમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા. 2 થી 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે...

રાજ્ય સરકાર દ્વારા તા. 16 નવેમ્બરથી 15 જાન્યુઆરી, 2027 સુધી નિયત જણસ-પાકની ખરીદી કરવામાં આવશે...

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે; વધુ વિગતો માટે હેલ્પલાઇન નંબર:- 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે...
📲Get App