🔥 ट्रेंडिंग ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... नए कर लाभ से मराठी‑गुजराती फिल्मों को... मोहित शर्मा को चेन्नई सुपर किंग्स के न... हरित ज़वेरी ज्वैलर्स ने सूरत में नई फ़... बिहार ने संवेदनशील मामलों की त्वरित सु...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માનવતા યક્ષ મેળાથી પરત ફરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માનકુવા પાસે અકસ્માતગ્રસ્ત રિક્ષા જોઈ તાત્કાલિક મદદ કરી.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 29 सित. 2026, 11:02 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માનવતા યક્ષ મેળાથી પરત ફરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માનકુવા પાસે અકસ્માતગ્રસ્ત રિક્ષા જોઈ તાત્કાલિક મદદ કરી. ઈજાગ્રસ્તોને પોતાના સરકારી વાહનમાં માનકુવાની સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રોટોકોલ ભૂલી માનવતા દાખવનાર કલેક્ટરની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે
📲Get App