🔥 TRENDING પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં ભારત... India Secures Silver in Shooting at As... Kannada film ‘Battalion’ commences sho... India Secures 8 Medals on Day 9 of Asi... MP High Court Dismisses Muslim Pleas A... Madhya Pradesh Panchayat Bypolls Begin...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વસાણા ગોડાઉનમાં આગની ઘટના: આણંદના વસાણા નજીક આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી ભારે નુકસાન થયું હતું, જેમાં કબાડીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

✍️ Reporter: Vaghri Ajaybhai 🗓 29 Sep 2026, 09:52 AM 👁 14
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App