🔥 TRENDING পুজোর দুর্নীতি, নন্দীগ্রাম মামলা এবং I... ગળતેશ્વર APMC ચૂંટણીમાં ભાજપની પેનલનો... પશ્ચિમ કચ્છ LCB દ્વારા પધ્ધર પોલીસ વિસ... માનકુવા પોલીસ વિસ્તારમાં જુગારનો ગણનાપ... 'வெற்றி பயணம்' திட்டத்திற்கு முட்டுக்க... भरूच में कांग्रेस कार्यकर्ताओं का प्रद...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ માં હવે જાહેર રોડ પર શાકભાજી ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધ

✍️ Reporter: Sanket Solanki 🗓 29 Sep 2026, 01:52 PM 👁 15
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ માં હવે જાહેર રોડ પર શાકભાજી ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધ

અમદાવાદ માં હવે જાહેર રોડ અને ફ્રુટપાઠ પર શાખભાજી તથા ફળ વેચતા વેપારીઓ માટે મહત્ત્વ ની સૂચના સામે આવી છે
AMC ના એસ્ટેટ વિભાગે ટ્રાફિક ની સમસ્યા ને ધ્યાન માં રાખી ને રસ્તા પર લારી ઊભી રાખી ને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે હવે વ્યાપારીઓ એ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા વેજીટેબલ માર્કેટ અથવા નિયત સ્થળો એ જ વેચાણ કરવા નું રહેસે
જો કોઈ વેપાર જાહેર રોડ કે ફૂટપાઠ પર વેચાણ કરતો ઝડપાસે તો તેની લારી અને માલ સમાન જપ્ત કરી દંડ સહિત ની કાર્યવાહી કરવા માં આવસે
📲Get App