ખેડૂતના વેશમાં ૧૫ દિવસની વોચ બાવળની ઝાડીઓનો ઓથ લઈ ૨૦૦ મીટર સુધી ક્રોલિંગ કરી એલસીબી એ ૬ વર્ષથી| નાસતા રાસુભા ઉર્ફે રાસીયો સોઢાને ઝડપી પાડ્યો
ખેડૂતના વેશમાં ૧૫ દિવસની વોચ બાવળની ઝાડીઓનો ઓથ લઈ ૨૦૦ મીટર સુધી ક્રોલિંગ કરી એલસીબી એ ૬ વર્ષથી| નાસતા રાસુભા ઉર્ફે રાસીયો સોઢાને ઝડપી પાડ્યો પશિ્ચમ કચ્છ એલસીબી એ ખાનાયના જંગલ વિસ્તારમાં ૧૫ દિવસ સુધી વોચ રાખી છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ| બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને ઝડપી| પાડ્યો.પોલીસ ટીમે ખેડૂતના વેશમાં નજર રાખી હતી.બાતમી મળ્યા બાદ બાવળની ઝાડીઓનો ઓથ લઈ સાવચેતીપૂર્વક આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડવામાં આવ્યો.આરોપી| વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છ