🔥 TRENDING विराटनगर नगर पालिका अध्यक्ष के रूप में... बिहार सरकार द्वारा राष्ट्रीय स्वास्थ्य... T ટાઈટલ: લુણાવાડા શાળામાં મારપીટ કાંડ બા... Amit Shah to Meet Odisha and Chhattisg... નબીપુર નજીક તલવાર બતાવી ડ્રાઇવરને લૂંટ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંતરામપુર પ્રતાપપુરા રવાડી મેદાનમાં જાહેર શૌચાલય બંધ

✍️ Reporter: Khant kantibhai nanabhai 🗓 28 Sep 2026, 07:26 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટુંક સમયમાં જાહેર શૌચાલય ચાલુ થાય તેવી માંગ

સંતરામપુર
સંતરામપુર માં રવાડી નો મેળો પુરજોશમાં ચાલે છે ત્યારે હૈયા હિંડોળા ખાતા હોય તેમ લોકોનું માનવ મહેરામણ ઊમટી પડેછે
સંતરામપુર સ્થાનિક પ્રશાસન તેમજ નગરપાલિકા દ્વારા મેળા માં કોઇ ચુકી નહીં રહી જાય તે માટે સતત પ્રયત્નશીલ છે
પરંતુ જાહેર શૌચાલય બંધ હોવાથી આવેલા માણસો તેમજ આજુબાજુના વિસ્તારમાં થી આવેલા વેપારી ઓ નેપણ ખુલ્લા મૉ શૌચ કરવાની તકલીફ પડે છે
બીજી બાજુ જોઈએ શૌચાલય ની પાઈપ લીકેજ ના કારણે દુરગન્ધ ફેલાવવા ની પુરેપુરી શક્યતા રહી છે

જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો માણસોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા રહી છે
📲Get App