🔥 ट्रेंडिंग લાંભા વોર્ડના વૈશાલી નગરમાં ₹2.25 કરોડ... अभिनेता विजय ने तमिलनाडु में कल्याण पह... विजय का 'ओम शक्ति' नारा, डीएमके का 'ओम... MP AYUSH UG 2026 सीट अलॉटमेंट जारी, अग... मध्य प्रदेश ने चार ऐतिहासिक स्थल यूनेस... रु.2.8 लाख वेतन का दिखावा करके सीईओ बन...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સાવરકુંડલામાં ડીમોલેશન મુદ્દે ઉઠ્યા સવાલો! મહુવા રોડથી નાવલી સુધી

✍️ रिपोर्टर: Sureshbhai Nanjibhai Dengada 🗓 28 सित. 2026, 10:35 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 સાવરકુંડલામાં ડીમોલેશન મુદ્દે ઉઠ્યા સવાલો!
મહુવા રોડથી નાવલી સુધી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક છાપરા, ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા રસ્તા પરના દબાણોના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. કેટલાક વેપારીઓએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે પણ દૂર કર્યા હતા.
પરંતુ આ કાર્યવાહી વચ્ચે નાના દુકાનદારો અને રોજીરોટી કમાતા વેપારીઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
👉 જો દબાણ હટાવવાની કાર્યવાહી જરૂરી છે તો શું તે સૌ માટે સમાન ધોરણે થવી જોઈએ નહીં?
👉 નાના વેપારીઓની રોજીરોટી અને તેમના નુકસાન અંગે પણ તંત્રએ વિચારવું જોઈએ કે નહીં?
👉 કાર્યવાહી પહેલાં વેપારીઓને પૂરતી જાણ, વૈકલ્પિક વ્યવસ્થા અને નિયમસર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કેમ ન થાય?
દબાણમુક્ત શહેર સાથે વેપારીઓની રોજીરોટીનું પણ રક્ષણ જરૂરી છે.
🗣️ તમારો મત શું છે? કોમેન્ટમાં જણાવો.
📢 સાવરકુંડલાના સ્થાનિક પ્રશ્નો અને જનતાના અવાજ માટે
આજકાલ સાથે જોડાયેલા રહો.
#Savarkundla #સાવરકુંડલા #Demolition #ડિમોલેશન #AmreliNews #અમરેલી #LocalNews #જનતાનોઅવાજ #નાનાવ્યાપારીઓ
📲Get App