🔥 TRENDING Truck Crash in Nimbahera Claims Lives... कानपुर के परमट मंदिर में वीआईपी एंट्री... सवाई माधोपुर में आंधी-तूफान के साथ मूस... दिल्ली उद्योग मित्र पोर्टल का शुभारंभ,... Trisha Welfare Forum Posters Erupt Pol... Tamil Nadu RTI Order Sparks Outcry, Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જીલ્લો કોંગ્રેસ દ્વારા રેલી અને આવેદન પત્ર અપાયું

✍️ Reporter: Burhaan sibhai 🗓 28 Sep 2026, 02:45 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજ્યના મા ની માંગણી અને તેઓ ઉપર લોકશાહીની હત્યા કરવાના ષડયંત્રના સૂત્રોચ્ચાર સાથે આજે મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક રેલી યોજી રેલીના સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમાર ને તાત્કાલિક બળ તરફ કરવા બાબતે માંગણી કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર ઉપર જ કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ તાલુકા કોંગ્રેસના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા
📲Get App